Install App
ajitvasava07
This browser does not support the video element.
સાગબારા: એક જાગૃત યુવાને ગામ ખાતેથી માહિતી આપતા જણાવ્યું કે હવે ચૈતર વસાવા ને એમના પત્ની જ છોડાવશે.
Sagbara, Narmada | Aug 31, 2025
ઘણા સમયથી ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા જેલમાં છે તેઓને તારીખ પણ તારીખ આપવામાં આવી રહી છે ત્યારે હવે તેમના પત્ની મેદાનમાં ઉતરશે અને આ ધારાસભ્યને છોડાવવામાં આંદોલન તેમજ પદયાત્રાઓ પણ કરવામાં આવશે
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!