પાલનપુર શહેરમાં અવિરત પણે ચાલુ રહેલા વરસાદના પગલે ધનિયાણા ચાર રસ્તા નજીક પાણી ભરાઈ જતા નાના વાહન ચાલકો સહિત વાહન ચાલકોને મુશ્કેલી વેચવાનો વારો આવ્યો છે ત્યારે આજે રવિવારે 3:00 કલાકે વાહનચાલકોએ જણાવ્યું હતું કે અવારનવાર વરસાદમાં અહીંયા પાણી ભરાય છે તો તંત્ર દ્વારા સત્વરે તેનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી