બી.સી.જે કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે સાયબર સિક્યોરીટી સભાનતા કાર્યક્રમ યોજાયો, તાલીમાર્થીઓને પોલીસ દ્વારા વિવિધ રિયલ કેસ સ્ટડી દ્વારા સાયબર ક્રાઈમ ઘટનાઓથી વાકેફ કરાયા હતા.ખંભાત સિટી પોલીસ સ્ટેશનના માહિર અલી સૈયદ અને પારસ રાણા દ્વારા ઉપરોક્ત વિષય અંતર્ગત PPTની મદદથી ખૂબ જ રસપ્રદ રીતે વિષયની રજૂઆત કરી હતી. જેમાં વિવિધ રીઅલ કેસ સ્ટડી દ્વારા સાયબર ક્રાઇમની ઘટનાઓથી વાકેફ કરી તેના સંદર્ભે સાવચેતીના પગલાઓ વિષે સમજ આપી હતી..