અરવલ્લી જિલ્લા એલસીબી ની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ઘટનાના બે આરોપીઓને મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં સફળતા મળી છે 11 સપ્ટેમ્બર ના રોજ બપોરના અઢી કલાકના અરવલ્લી જિલ્લા અંગે જાણકારી આપી હતી. આરોપીઓ ઈન્દોર તરફ ગયા હોવાની જાણકારી મળી હતી ત્યારે પોલીસે આરોપીઓની લોકેશન ના આધારે મધ્યપ્રદેશ બોર્ડર પહોંચી અને ઝડપી પાડ્યા હતા