જે પણ પ્રશાસાને આયોજન કર્યું છે તદ્દન ખોટું છે નાની નાની મૂર્તિનું વિસર્જન થયું તો પણ મૂર્તિ બહાર દેખાતી હતી. મોટી મૂર્તિ વિસર્જન કરવાની બાકી છે જો મોટી મૂતિ વિસર્જન કરશે તો આજ હાલત થવાની છે. તમામ અધિકારીઓ છે જેવા કલેક્ટર, SP, નગરપાલિકા અધિક વિનંતી કરે છે કે જે જૂની પદ્ધતિથી અમે કરતા એક પદ્ધતિથી થાય નદીમાં તે અમારી આશા છે. મીટીંગ માં અમે અવાજ ઉઠાઈએ છીએ ત્યારે જે સરકારનો અને કલેક્ટર શ્રી નો આદેશ છે એ પ્રમાણે જ ચાલશે.