ગોપાલગ્રામ ગામે ખેતી કામ દરમિયાન આધેડને ઝેરી જીવજંતુ કરડતા સારવાર માટે ખસેડાયા અમરેલી અમરેલી જિલ્લાના ગોપાલગ્રામ ગામે આજે સાંજે અંદાજે ૫ વાગ્યે ખેતી કામ કરી રહેલ હોય તે દરમિયાન પ્રવીણભાઈ ને ઝેરી જીવજંતું કરડી જતા તબિયત બગડતા પરિવારજનો અને ગ્રામજનોની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા