સુરેન્દ્રનગરના રતનપરના દંપતી નેપાળના કાઠમંડુમાં સર્જાયેલ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ફસાયા. રતનપરમાં રહેતા વિરમભાઈ ડાભી અને તેમના પત્ની ગૌરીબેન ડાભી ગત તારીખ ૦૪ સપ્ટેમ્બરના રોજ ફરવા ગયા હતા અને ૦૯ સપ્ટેમ્બરે કાઠમંડુ પહોંચ્યા હતા અને ગઈકાલે ૦૯ સપ્ટેમ્બરના રોજ તેઓએ જોયેલ પરિસ્થિતિ અંગે પ્રતિક્રિયા આપી હતી.