ધર્મેન્દ્ર દ્વારા સાવેન્થડે સ્કુલની સામે જાહેર સભા યોજાઈ તેમાં ઇસ્લામના મહાન મોહમ્મદ પયગેમ્બ સાહેબ ( સલ્લલ્લાહુ તાલા અલયહિ વસાલમ) ની સાનમા જે અભદ્ર ટીપ્પણી કરી અને તેમના વિશે જે એલફેલ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છેતેની સામે કડકમા કડક કાયદેસની કાર્યવાહી માંગ છે.મુસ્લિમ સુન્ની સમાજ દ્વારા એક લેખિત ફરિયાદ આપવામા આવી છે.