કોંગ્રેસ સમિતિ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં બસ સ્ટેશન ભોઈવાડા પ્રતાપુરા મામલતદાર કચેરી લગ્નના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વોટ ચોર ગાદી ચોર નારા સાથે ભારતીય જનતા વિરોધ સૂત્રોચાર કરીને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલું હતું અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો તારીખ 22 બપોરના એક કલાકે શુક્રવારના રોજ.