શનિવારના 2 વાગ્યા દરમ્યાન યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ વલસાડના રોણવેલ ખાતે આવેલી આરકે પટેલ સાર્વજનિક વિદ્યાલય ખાતે વલસાડ એસ.ઓ.જી પોલીસ દ્વારા નશામુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 618 જેટલા વિદ્યાર્થીઓ અને 23 જેટલા શિક્ષકો હાજર રહ્યા હતા.