સરદાર સરોવર નર્મદા બંધ છલોછલ ભરાવવા ની તૈયારીમાં છે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 1.52 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા આ પાણી રાત્રીના સરદાર સરોવરમાં આવશે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી આવે તો તેમની સપાટીમાં પણ વધારો થઈ શકે છે અને સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે કે આવતીકાલે સવારે નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવી શકે.