This browser does not support the video element.
ગાવડતા રોડ પર થયેલા કરફટ ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા પી.આઇ ઓમ દેવસિંહ જાડેજા ની ટીમનો સપાટો..
Amreli City, Amreli | Sep 2, 2025
અમરેલીના ગાવડકા રોડ પર થયેલા ઘરફોડ ચોરીનો આરોપીને દબોચી લીધા.અમરેલી તાલુકા પોલીસના પી.આઇ. ઓમદેવસિંહ જાડેજાનો સપાટો.ક્રિષ્ના એન્જિનિયરિંગ કંપનીમાં PGVCL ની વીજપોલ સાથે થયેલ હતી ઘરફોડ ચોરી.ગણતરીની કલાકોમાં ઓમદેવસિંહ જાડેજાએ 5 તસ્કરોને ઝડપી પાડ્યા.2 તસ્કરોની શોધખોળ ચાલુ કરી.5 લાખ 57 હજારનો મુદ્દામાલ પોલીસે કર્યો કબજે.....