લખતર ખાતે આવેલ ઓમ શાંતિ વિદ્યાલય સંચાલિત બ્રિલિયન્સ સ્કૂલ ખાતે ઉના બાળકો દ્વારા તૈયાર કરેલ ઇકો ફ્રેન્ડલી ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી જેનું આજરોજ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું આ ગણપતિ વિસર્જનમાં વિદ્યાર્થીઓને શિક્ષકો ગરબે ઘૂમે અને ડીજેના તાલે બ્રિલિયન્સ સ્કૂલ થી લખતર મોતીસર તળાવ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને મોતીસર તળાવની માં ગણપતિને વિસર્જન કરવામાં આવ્યા હતા