સાબરકાંઠા જિલ્લામાં અને ઉપરવાસમાં ગઈકાલ સવારથી ભારે વરસાદ શરૂ થયું છે ત્યારે ભારે વરસાદની જોડાશે એમાં પાણીની વધુ આવક થતા ગુરૂવારની રાત્રે 11:00 કલાકે દુહાઈ જળાશયના બે દરવાજા ખોલી અને 12000 ટીશર્ટ કરતા પણ વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે 96% થી વધુ ભરાયો હતો ત્યારે રાત્રિ દરમિયાન 12,000 ક્યુ સેક કરતાં વધુ પાણી છોડાતા બોડી રાત્રે લોકોના ટોળેટોળા ત્યાં એકત્રિત થયા હતા તો અન્ય લોકોન નદી કાંઠાના વિસ્તારમાં ન જવા માટેની સૂચના આપી હતી