વાલોડ પોલીસ મથકે જઈ ભીમપોર ગામના લોકોના બેંક ખાતામાં લાખોના વ્યવહાર થતા ફરિયાદ અરજી આપવામાં આવી.વાલોડ પોલીસ મથક ખાતે 5 કલાકની આસપાસ ભીમપોર ગામના લોકો ફરિયાદ આપવા પહોંચ્યા હતા.જેમાં તેમના બેંક ખાતા માં લાખોના વ્યવહાર થતા દંપતી વિરુદ્ધ આક્ષેપ કરી ફરિયાદ અરજી આપવામાં આવી હતી.અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.જેમાં દાન ના નામે લોકોના ખાતા માંથી લાખોના વ્યવહાર થયા હોવાનું જણાવ્યું હતું.ત્યારે વાલોડ પોલીસ કડક હાથે કાર્યવાહી કરે એવી માંગ છે.