ભાવનગરના નારી ગામ થી ટુરમાં 40 કરતા વધુ લોકો નેપાળ ફરવા ગયા હતા, જ્યાં કાઠમંડો નહીં ટૂર પૂરી કરી તેઓ પોખરામાં એક હોટલમાં રોકાયા હતા જે દરમિયાન પોખરામાં હિંસા ફાટી નીકળી હતી અને હોટલની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે, તે લોકો હોટલમાં જ ફસાયેલા હોય તેને લઈને તેમને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી સરકાર પાસે મદદની માંગમાં કરી છે.