સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન ને ધ્યાન રાખી ભોગવવા નદીમાં પાસે આવેલ આમ પરવાળા મેલડી માતાજીના મંદિરના પાછળના ભાગમાં વિસર્જન માટે વિશેષ કુંડ બનાવવામાં આવ્યો ત્યારે શહેરીજનોને મહાનગરપાલિકા કમિશનર દ્વારા આ કુંડમાં જ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં લોકોને અપીલ કરવામાં આવી છે