પાલનપુરના બાલારામથી અંબાજી સુધી સાયકલોથોન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેને બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લા માહિતી વિભાગની કચેરી દ્વારા આ સ્પર્ધા અંગે આજે રવિવારે સાંજે 6:30 કલાકે જાણકારી આપવામાં આવી હતી.