Download Now Banner

This browser does not support the video element.

માધવપુર પોલીસે બારવાવ વિસ્તારમાંથી જુગાર રમતા 13 શખ્સોને ઝડપી લીધા

Porabandar City, Porbandar | Sep 5, 2025
મુળ માધવપુર ગામ બારવાવ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા નારણ ઉર્ફે બાલો હરજીભાઈ મોકરીયા, દિનેશ નાગાજણભાઇ કરગટીયા, હમીર લાખાભાઈ બાલસ, પરેશ નારણભાઇ કરગટીયા, કાના પરબતભાઇ કરગટીયા, રમેશ માંડાભાઇ ભરડા, દિલીપ રામભાઇ ડાભી,પંકજ ભીખુભાઇ માવદિયા, સાહીલ ભુપતભાઇ વાજા, જયદિપ દેવશીભાઇ ભુવા, નાથા ભિખુભાઇ બિઢોર, નગીન ઉર્ફે બાવકો ભુપતભાઇ માલમ, કરશન સહિત 13 શખ્સોને ઝડપી લીધા
Read More News
T & CPrivacy PolicyContact Us