Download Now Banner

This browser does not support the video element.

કલેકટર કચેરી ખાતે હિંમતનગરમાં આર્મી જવાન સાથે બનેલી ઘટનાના વિરોધમાં રિટાયર્ડ આર્મી જવાનો એ કલેકટરને રજુઆત કરી

Palanpur City, Banas Kantha | Sep 8, 2025
પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આજે સોમવારે 11:00 કલાકે હિંમતનગરમાં બનેલી આર્મી જવાન સાથેની ઘટનાના વિરોધમાં જવાનોએ આવેદનપત્ર આપી કલેકટરને રજૂઆત કરી હતી આગામી સમયમાં આર્મીના જવાન સાથે કોઈ અશોભનીય વર્તન ના કરે તેમ જ હિંમતનગરમાં જે આર્મીના જવાન સાથે મારપીટ ની ઘટના બની છે તેમાં દોષીતોને કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us