Install App
shabbir.dal
This browser does not support the video element.
જામનગર શહેર: શહેરમાં પ્રદર્શન મેદાનમાં અમાસનો લોકમેળો માણવા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી
Jamnagar City, Jamnagar | Aug 24, 2025
જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, અમાસનો લોકમેળો માણવા મોટી સંખ્યામાં શહેરીજનો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા, લોકમેળાના સ્થળે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સુયોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!