This browser does not support the video element.
માધવપુર પોલીસે માધવપુર ગામમાંથી જુગાર રમતા 8 શખ્સોને ઝડપી લીધા
Porabandar City, Porbandar | Sep 1, 2025
માધવપુર પોલીસે માધવપુર ગામ ખારસ સીમ વિસ્તારમાં જાહેર જુગાર રમતા વિજય રામભાઇ ઘરસંડા, સમદે રાજશીભાઇ વારા, નારણ પરબતભાઇ વાહીયા, દુષ્યંત વશરામભાઇ ભુવા, પ્રભુદાસ કરશનભાઇ ભુવા, કિરણ ધનાભાઇ વાજા, રમેશ સરમણભાઇ ભુવા અને ગોવીંદ ડાયાભાઇ ભુવા નામના શખ્સોને 20440ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.