Download Now Banner

This browser does not support the video element.

ભચાઉ: ભચાઉ અને રાપર વિસ્તારમાં રસ્તા પાણીમાં ધોવાયા, કામ સિવાય ઘરની બહાર ન નીકળવા દેવનાથ બાપુની અપીલ

Bhachau, Kutch | Sep 9, 2025
રાપર અને ભચાઉમાં સાર્વત્રિક વરસાદ ભચાઉ રાપર રસ્તા પણ વરસાદમાં ધોવાયા એકલધામના મહંત યોગી દેવનાથ બાપુની કચ્છવાસીઓને અપીલ કામ સિવાય લોકોએ ઘરની બહાર ન નીકળવા દેવનાથ બાપુએ કરી અપીલ
Read More News
T & CPrivacy PolicyContact Us