Download Now Banner

This browser does not support the video element.

ઉચ્છલ: ઉચ્છલ તાલુકાના ગાંધીનગર નજીકથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂ ઝડપી લઈ 7 લાખ 95 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો.

Uchchhal, Tapi | Sep 24, 2025
ઉચ્છલ તાલુકાના ગાંધીનગર નજીકથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂ ઝડપી લઈ 7 લાખ 95 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો.ઉચ્છલ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે ગાંધીનગર નજીક હાઈવે પરથી કારમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂના જથ્થા સાથે લાખા ભરવાડ ને 7 લાખ 95 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આશિષ ગામીત, રુસ્તમ ગામીત, એમ,ડી વાઈન શોપના માલિક અને કાર ના માલિક ને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us