શ્રી સિદ્ધરૂદ્ર બ્રહ્મસમાજ કેળવણી મંડળ દ્વારા અંકલેશ્વર ના ગડખોલ ગામ નજીક આવેલ શ્રી સિધ્ધ રૂદ્ર બ્રહ્મસમાજ ભવન ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સમાજના ધોરણ 10 અને 12 તેમજ ગ્રેજ્યુએટ ,પોસ્ટ ગ્રેજ્યુએટ ,પીએચડી ,ડોકટર અને રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલ તેજસ્વી તારલાઓ અને વિશિષ્ઠ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાયો હતો.