ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના વાંસોજ ગામમાં આવેલ શ્રી રામદેવપીર મંદિર ખાતે આજરોજ 12 કલાક આસપાસ બાવન ગજ ની ધ્વજા રોહણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં સૌપ્રથમ ઘોઘલા થી સાત ચોરા ફરી વાસોજ ગામમા ભવ્ય શોભાયાત્રા નીકળી બાદ પૂજા. આરતી ,ધ્વજારોહણ, મહાપ્રસાદ નુ ભવ્ય આયોજન કરાયુ હતુ.