સારવાર દરમિયાન મૂળ આણંદના અને હાલ વડોદરા રહી ગુજરાત ફ્લોરો માં નોકરી કરતાં સંજય મહિડાનું વડોદરા ખાતે સારવાર દરમિયાન નીપજ્યું મોત,વડોદરા ખાતે હાલ છ જેટલા કામદારો છે સારવાર હેઠળ,ગેસ લીકેજ ઘટનામાં અગાઉ પણ મંદિરના પૂજારી નું નીપજ્યું હતું મોત અને કુલ 13 કામદારો ને થઈ હતી ગેસ લિકેજની અસર,ગેસ લિકેજની ગંભીર અસરનો ભોગ બનેલા ચાર કામદારો વડોદરા ની હોસ્પિટલમાં વેન્ટિલેટર હેઠળ સારવાર લઈ રહ્યા છે,ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીનો પ્લાન્ટ ઘટના બન્યા બાદ હાલ પણ બંધ