સુરેન્દ્રનગર કોર્ટના નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પેરલ ફલોટ ટીમના PSI આર.એચ.ઝાલા તેમજ ચેહરભાઈ અમરશીભાઈ દશરથભાઈ ઘનશ્યામભાઈ અને સંજયભાઈ પ્રવીણભાઈ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં માલવણ ચોકડી નજીકથી પ્રવીણ કુમાર કાંતિલાલ ને ઝડપી પાડી અને તેને જેલ અવાજે કરવામાં આવ્યો છે