હાલે નવરાત્રિ ના તહેવાર અન્વયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે રાખી સુરેન્દ્રનગર સિટી બી ડિવિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભીડ ભાડ વળી જગ્યા તેમજ શાકમાર્કેટ તેમજ અલગ અલગ જગ્યાએ ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.