મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા ખાતે આવેલ હાઇડ્રો પાવર યુનિટ ની અંદર દુર્ઘટના સામે આવી છે અને અહીંયા એક તરફ મહીસાગર નદી માંથી પાણી છોડવામાં આવ્યું છે ત્યારે કુવાની અંદર પાણી અચાનક જ ઘૂસી જતા કેટલાક લોકો ડૂબ્યા હોવાની આશંકા છે ત્યારે આ અંગે જિલ્લા પોલીસવળાએ પ્રતિક્રિયા આપી અને માહિતી આપી પાંચ લોકો ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી.