શુક્રવારના 4:30 કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ ધરમપુર તાલુકાના મોહના કામચાળી ગામમાં વિકાસનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે જેમાં સ્મશાન ભૂમિ ખાતે જવા માટે ચોમાસા દરમિયાન સ્થાનિક લોકો જીવના જોખમે કેડ સમા પાણીમાંથી વિશામાં સુધી મૃતદેહ લઈ] જવામાં આવી રહ્યો છે ઢસમસ્તા પાણીના પ્રવાહમાં સ્મશાન ભૂમ િ જવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે સ્થાનિકોએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં હજી સુધી બિ્રજ કોઝવે બનાવવામાં આવ્યો નથી