Download Now Banner

This browser does not support the video element.

માંડલ: માંડલમાં વરસાદે વિરામ લીધો, ખેતરોમાંથી પાણી ના ઓસરતા પાક નુકસાનની ભીતિ

Mandal, Ahmedabad | Sep 10, 2025
માંડલમાં વરસાદી વિરામ લીધો પણ ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી ખેડૂતોમાં પાક નુકસાની ભીતિ સેવાઇ રહી છે. તાલુકાના કેટલાક ગામોમાં બુધવારે 5:00 વાગ્યા સુધીમાં પણ પાણી ભરાયેલા રહેતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે..
Read More News
T & CPrivacy PolicyContact Us