જીતુ વાઘાણી ના જન્મદિવસ નિમિત્તે યોજનાર વિવેક કાર્યક્રમ અંગે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાય.આગામી 11મી સપ્ટેમ્બરે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ના જન્મદિવસે વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમો યોજાશે.જેમાં મેડિકલ કેમ્પ,ભોજન સેવા, ગ્રીન કાળીયાબીડ , સહિતના વિવિધ કાર્યક્રમો યોજાવાના હોય જેને લઇ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.