ગોધરા નાભાગોળ વિસ્તાર ના માર્ગ ઉપર ખુલ્લી ગટર માં વાહનો પડવાનો સિલિસિલો યથાવત,એક મહિના ઉપરાંત ના સમય થી ભાગોળ વિસ્તાર મા ખુલ્લી ગટર ની છે સમસ્યા,ગોધરા નગર પાલિકા ચીફ ઓફિસર ની ગાડી પણ થોડા સમય પહેલા આજ ખુલ્લી ગટર મા પડવાની ઘટના બનવા પામી હતી, અનેક વાર રજૂઆત છતાં પાલિકા દ્વારા કોઈ જ ગંભીરતા દાખવવામાં નથી આવી રહી હોવાનો સ્થાનિક વેપારીઓ નો આક્ષેપ