આણંદ એસોજી પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષથી બનાવટી ડોક્ટર બની જાહેર જનતાના સાથે ખીલવાડ કરતાં ઈસમને પકડી પાડી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી શાખા આણંદ પકડાયેલા ઈસમ ના કહેવાતા દવાખાનમાંથી ગેરકાયદેસર અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શનનો તેમજ મેડિકલ પ્રેક્ટિસમાં ઉપયોગમાં લેવાતા સાધનોનો જથ્થો તેમજ રોકડ રકમ અને મોબાઈલ મળી 29,754 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી