ધાનેરામાં પડેલ ધોધમાર વરસાદના કારણે ધાનેરામાં જનસેવા કેન્દ્રના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા હતા જ્યાં સુધી નજર પહોંચે ત્યાંસુધી પાણી ભરાયા હતા, જોકે આજે રવિવારનો દિવસ હોવાના કારણે લોકોનો ઘસારો ન હતો એટલે મુશ્કેલી ન થઈ જોકે હજુ પણ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે.