તિલકવાડા નગરના બ્રાહ્મણ શેરી વિસ્તારમાં સેવાભાવી ભક્તો દ્વારા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી છે પ્રથમ દિવસથી જ ભક્તો શ્રીજીની પૂજા અર્ચના કરિ બાપા ની ભક્તિ કરી રહ્યા છે આ તહેવારની ઉજવણી કરતા ગત રોજ રાત્રી દરમિયાન બ્રાહ્મણ શેરી વિસ્તારના ભક્તો દ્વારા શ્રીજીની પૂજા અર્ચના કરવાની સાથે ભવ્ય શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં બ્રાહ્મણ શેરી વિસ્તારના યુવાનો અને મહિલાઓ રાસ ગરબા ના તાલે ઝૂમી શ્રીજીની આરાધના કરતા નજરે પડ્યા હત