આજરોજ સુરત રેલવે પોલીસમાં ફરજ બજાવતા શીતલબેન જગદીશભાઈના આવો પેટ્રોલિંગમાં હાજર હતા તે વખતે હિતેશભાઈ બાલાભાઈનાઓને ફોન કરી તથા તેઓના બે બાળકો સાથે ઉધના તરફ છેડા ઉપર આત્મા હત્યા કરવા બેસેલા ની જાન થતા વુમન એલઆર શીતલબેન જગદીશભાઈ તથા પોલીસ હેલ્થ કોન્સ્ટેબલ પંકજભાઈ કેશવભાઈ ના ગુનાહારી જગ્યા પર જઈ મહિલા આત્મહત્યા કરે તે પહેલા તેને બચાવી લઈ અને પ્રશંસનીય કામગીરી કરી હતી.