બનાસકાંઠા જિલ્લાના અસરગ્રસ્ત ગામો માટે મુખ્યમંત્રી સાથે બેઠક બાદ લેવાયેલા નિર્ણય અંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષે પ્રતિક્રિયા આપી હતી.આ પ્રતિક્રિયા આજે ગુરુવારે સાંજે સાડા સાત કલાકે સામે આવી છે.જેમાં અસરગ્રસ્ત ગામોને તાત્કાલિક ઘાસચારો અને કેસડોલ ચૂકવાશે તેમ જણાવ્યું હતું.