8 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનો ઘેરાવો કરવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ગાંધીનગર પહોંચશે. બિહાર મતદાર યાદીમાં વરેલીમાં પ્લોટ નંબર 52, અને ફ્લેટ નંબર 52, ના નામે 700 મતદારો યાદીમાં બોગસ હોવાનું જણાવ્યું. વોર્ડ નંબર 6 કડોદરા એકજ બાપના 12 દીકરાઓ બે દીકરાઓ વચ્ચેનું અંતર છ છ મહિનાનું છે જે જન્મ થવું શક્યજ નથી, કડોદરા માં GEB ના સ્માર્ટ મીટર ના છેલ્લા છ માસની સરખામણીમાં બિલ વધુ આવતાનું સામે આવ્યું.