અમરેલીના કુંડલા રોડ વિસ્તારમાં દારૂના વ્યસનથી પીડિત એક યુવકે દારૂ ન મળતાં હોશ ગુમાવી પોતાના જ શરીરને ઘા મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વ્યસન માનવી માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે. સમાજના આગેવાનો તથા પરિવારજનો દ્વારા યુવાનોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે.