મહે. ટ્રીનીટી સ્કૂલના બાળકોએ સ્ટેટ લેવલ ઉપર યોજયેલ ટુર્નામેન્ટમાં ભાગ લઇ મેળવ્યા મેડલો. શાળાના બાળકોએ અમદાવાદ ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં ટેકવેન્ડોમાં 16 જેટલાં અભ્યાસ કરતા બાળકોએ સિલ્વર, ગોલ્ડ તૅમજ બ્રોન મેડલો મેળવ્યા હતા. જેને લઈને તેઓના કોચ દ્વારા બાળકોએ મેડલો પ્રાપ્ત કરી ગૌરવસાળી સફળતા મેળવી તેને લઈને વાલીમિત્રોની ઉપસ્થિતી માં સન્માન કરી પાઠવાઈ શુભેચ્છાઓ.