સનફાર્મા કંપની ખાતે રાહવીર યોજના તથા હેલમેટ અંગે જાગૃતી આવે તે હેતુથી ટ્રાફીક જાગૃતી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી હતી,જેમા કંપની ના સ્ટાફને સડક સંવેદના વિડીયોના માધ્યમથી ટ્રાફીક નિયમન અંગે વિગતવાર સમજ કરવામાં આવી હતી,આ ઉપરાંત ટ્રાફીકની સમસ્યા નિવારવા માટે શુ કરી શકાય તેના વિશે સમજ કરવામાં આવેલ તથા સ્ટાફ દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નોનુ નિરાકરણ કરવામા આવેલ જેમા DCP ઝોન-2,ACP-D ડિવિઝન, ટ્રાફિક ના ACP સહીત ના ઓ ઉપસ્થિત રહ્યા હતા.