Install App
ajitvasava07
This browser does not support the video element.
નાંદોદ: જુના રામપુરાના યોગાનંદ આશ્રમના મંદિરની દાનપેટી અને બહાર ઉભેલી કારમાંથી પાકીટ ચોરવાનો પ્રયાસ કરાયો
Nandod, Narmada | Aug 29, 2025
જોકે આ યુવાન સીસીટીવી માં કેદ થયો છે પરંતુ એ ગામનો નથી અને આશ્રમ માં એને કોઈ ઓળખતું નથી આ યુવાન એકલો જ એક બાઇક ઉપર ત્યાં આવ્યો હોવાનું સાધકે જણાવ્યું હતું. જોકે ટ્રસ્ટી હાલ બહાર હોય હજુ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!