ભાદરવા સુદ અગિયારસ ને ગત 3 તારીખ ના રોજ વેરાવળ સમસ્ત ખારવાસમાજના પટેલ જીતુભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને રામદેવપીર મહારાજની ધ્વજારોહણ શોભાયાત્રા વેરાવળ શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઇ મોડીરાત્રીના 10 કલાક આસપાસ જાલેશ્વર મંદીરે પહોચી હતી જયા ખારવાસમાજ ના આગેવાનો દ્રારા 52 ગજની ધ્વજારોહણ કરાયુ અને ભાવીભકતો માટે પ્રસાદ ની વ્યવસ્થાઓ ગોઠવાઇ હતી .