બોડેલી તાલુકા ના ચલામલી ગામે એક વ્યક્તિ નું ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા માં ધોધમાર વરસાદ વરસતા બોડેલી તાલુકા ના ચલામલી ગામે તડવી ફરિયા માં રહેતા તડવી મનહરભાઈ ભીખાભાઈ ઢોરો ચરાવા ભરડા કોતર થી આગળ ગયા હતા તે સમયે ભરડા કોતર માં પાણી આવતા ફસાયા હતા તે દરમિયાન ગામ ના એક જાગૃત નાગરિકે ગામ માં ફોન કરી જાન કરતા ગામ ના યુવાનો સ્થળ પર આવી દ્રીપની પાઈપ અને દોરડા વડે રેસ્ક્યુ હાથ ધર્યું હતું.