Download Now Banner

This browser does not support the video element.

સોજીત્રા: કાસોર ગામે મંદિર નજીક નવ ફૂટ લાંબો મગર આવી જતા રેશકયું કરી સલામત જગ્યાએ છોડવામાં આવ્યો

Sojitra, Anand | Sep 6, 2025
સોજીત્રાના કાસોર ગામમાં રામદેવપીર મંદિર ફળિયામાં અજીતભાઈ પરમારના ઘર નજીક એક લગભગ 9 ફૂટ નો મહાકાય મગર ધસી આવેલ તો તેની જાણ દયા ફાઉન્ડેશનને કરતા દયા ફાઉન્ડેશન દ્વારા વન વિભાગને જાણ કરી તથા તેમની સાથે રાખી આ મહાકાય મગરનો બે કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી,તેને તેના પ્રાકૃતિક વાતાવરણમાં છોડવામાં આવેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us