આણંદની અમૂલ ડેરી ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમીતશાહ રવિવારે સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેનાર છે ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રીના કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શનિવારે અમૂલ ડેરી ખાતે વિશેષ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.