રાણાવાવ થી આદિત્યાણા જતા માર્ગે આદિત્યાણા ગામ નજીક મામાદેવના મંદિર પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં અજીત રાઘવ સોંદરવા નામના પોરબંદરના યુવાનનું મોત થયું હતું તો અન્ય એક યુવાનને ઇજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર અને રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.