ઓપરેશન ગંગાજળ હેઠળ ખેડા જિલ્લામાં વધુ એક કર્મચારીને છૂટો કરાયોઠાસરા તાલુકામાં આવેલ જમીન ચકાસણી પ્રયોગશાળા માં ફરજ બજાવતા મયંકકુમાર પ્રવીણભાઈ સીદપરા, અજમાયશી ખેતી અધિકારી વર્ગ-૨, ને ફરજ મુક્ત કરાયામયંકકુમાર પ્રવીણભાઈ સીદપરા વર્ષ 2021 માં અજમાયશી જમીન અધિકારી વર્ગ-૨ તરીકે નિમણૂક પામ્યા હતા તેમણે જુનાગઢ ખાતે પ્રથમ પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું